દહેરાદૂન: શિક્ષકે થપ્પડ મારતા ઘૂંઘવાયેલા વિધાર્થીએ બંધુક લાવી ગોળી મારી દીધી
આ ઘટના ગુરુ નાનક સ્કૂલની છે
શિક્ષક ગગનદીપને પીઠમાં ગોળી મારી દીધી હતી વિધાર્થીએ
વિધાર્થીએ પીઠમાં મારેલી ગોળી શિક્ષકની ગરદનમાં ફસાઈ ગઈ હતી.
ઓપરેશન કરીને બુલેટ કાઢી લેવામાં આવી હતી: તબીબો
Post Views: 2



