સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ કરાય છે
અને સેમ્પલો લેવામાં આવ્યા છે દિવાળીના પર્વ નિમિત્તે ઠેરઠેર અંતરિયાળ વિસ્તારોમાં નબળા ખાદ્ય પ્રદાથો વેચાતા હોવાનીબુમો વારે ઘડીએ ઉઠવા પામે છે ત્યારે આજરોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા અમીલીકરણ અધીકારી .બી.એમ .ગણાવા સિનિયર ફૂડ સેફ્ટી.ઓફિસર ની રાહબરી હેઠળ ફૂડ સેફ્ટી. ઓફિસર વી. એમ. બરંડા અને કે.કે.ચૌધરી સાથે વિજયનગર માં દરોડા નો દોર ખોડીયાર ફૂડ પોઇન્ટ વિજયનગર માં તપાસ હાથ ધરી મોહનથાળ મીઠાઈ અને મિક્ષ ચવાણું મિક્ષ ચવાણું ફરસાણ ના નમુના લેવાયા હતાફૂડ ખાતા ની રેડ ના પગલે વિજયનગર. કેટલીક દુકાનો ના શટર ટપો ટપ બંધ થતાં જોવા મળ્યા હતા નબળી કક્ષા નુ ખાદ્ય પદાર્થ વેચતા ઇસમો મા ફફડાટ જોવા મળ્યો હતો તો ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારો અને પોશીના તાલુકા ના અંતરિયાળ વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તેવી પણ પ્રજાની માંગ ઉઠવા પામી આવે છે
પ્રજાના આરોગ્ય સાથે છેડા કરતાં આવા વેપારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે એવી પણ જનતાની માંગ ઉઠવા પામી છે