best news portal development company in india

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને વડાલી પોલીસે પકડ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીને વડાલી પોલીસે પકડ્યો

​ વડાલી પોલીસે અમદાવાદ શહેરના

રામોલ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૬ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને પકડવા મા સફળતા મલી હતી

​આરોપી કમલેશભાઈ મોતીભાઈ વણઝારા, જે ઉ.વ. ૨૬, રહે. થુરાવાસ, તા. વડાલી, જી. સાબરકાંઠાનો છે, તેને વડાલી પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ધરોઈ ત્રણ રસ્તા પાસેના 

ગામમાં આવેલી જગ્યાએથી ઝડપી પાડ્યો છે.

​આ આરોપી રામોલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૪૨૩૦૨૩૮/૨૦૨૩ હેઠળ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ ૩૯૬(૨) અને ૩૯૮(૨) મુજબના ગુનામાં વોન્ટેડ હતો.

​વડાલી પોલીસે આ આરોપીને વધુ કાર્યવાહી માટે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

​

રમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई