best news portal development company in india

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર કમ્પાઉન્ડમાંથી મોબાઈલ ચોરતા ફરિયાદ નોંધાઇ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર કમ્પાઉન્ડમાંથી મોબાઈલ ચોરતા ફરિયાદ નોંધાઇ 

નજર ન્યૂજ / ખેડબ્રહ્મા 

દાહોદ જિલ્લાના સુમાબેન નો દીકરો ગત 1 સપ્ટેમ્બરે અંબાજી સંઘમાં દર્શન કરવા માટે ગયેલ હતો અને પરત ફરતા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં પતારાના શેડ નીચે સુઈ રહયા હતા ત્યારે સવારના સમયે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો અને દાહોદ જઇ તેમના માતા સુમાબેન બાબલાભાઈ સુરસીંગભાઈ સંગાડા, રહે.ગલાલીયાવાડ ખરાડીયા ફળીયુ તા.જી.દાહોદનાએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી તે આધારે ખેડબ્રહ્મા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई