best news portal development company in india

નાસતા ફરતા આરોપી ને અમદાવાદ પોલીસ એ ધરપકડ કરી ખેડબ્રહ્મ પોલીસ ને સોપાયો હતો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ગુના મા નાસતા ફરતા આરોપી ને અમદાવાદ પોલીસ એ ધરપકડ કરી ખેડબ્રહ્મ પોલીસ ને સોપાયો

​હિંમતનગર એસ ઓ જી પોલીસ દ્વારા, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૫

​પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા, એસ.ઓ.આઇ. સાબરકાંઠા-હિંમતનગર દ્વારા તેઓને મળેલી માહિતીઅ આ ઓપરેશન દરમિયાન, એક આરોપી ની ધરપકડ કરવાની બાકી હતી જેને અમદાવાદ પોલીસ આ આરોપી ને

​ રફીકખાન સ/ઓ રવિન્દ્રસિંહ જેસલખાન

​આરોપી ની ધરપકડ કરી હતી ગુ.દ.ઈ.પી.વી.એન.-૨૦૨૩ની કલમ-૩૩૬ (૨), ૩૪૦ (૨), ૩૩૮ અને ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ-૬૫૫ અને ૮૧, ૮૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

​તપાસ આ ઉપરાંત, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી નકલી નંબર પ્લેટવાળી ગાડીઓ પણ તે વખતે કબજે લેવામા આવી હતી

​પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેનો એક આરોપી પકડવાનો બાકી હતો જે નાસતા ફરતા આરોપી ને અમદાવાદ પોલીસ એ ધરપકડ કરી ખેડબ્રહ્મ પોલીસ ને સોપાયો હતો

Najar News
Author: Najar News

Leave a Comment