શહેર મા ટાર્ફીક ની સમસ્યા માથાના દુખાવા સમાન પી. આઇ. ડી.એન.સાધુ
આગામી સમય મા મોટા વાહનો ની શહેર મા અવરજવર પર પ્રર્તીબંધ મૂકાઇ શકે છે.
આજરોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમાં આવનાર નવરાત્રી ના પર્વ ને લઈ નિમિત્તે શાંતી સમિતિ મીટીંગ કરવામાં આવી હતી
તેમા વેપારી ઓ તેમજ લઘુમતી ઓ હાજર રહ્યા હતા
અને નવરાત્રિ નો તહેવાર સુખ શાન્તિ પૂર્વક ઉજવાય તેવી અપીલ કરાઇ હતી આવી હતી મીટીંગ દરમિયાન શહેર મા થતા આડેધડ પાર્કિંગ તેમજ માથા ના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આવનારા સમયમાં આ સમસ્યા નું નિવારણ લાવવામાં આવે તેવી પણ વેપારી મહામંડળના પ્રમુખ ને રજૂઆત કરવામાં આવી હતી
Author: Najar News
Post Views: 279








Total Users : 782214
Total views : 33761463