ખેડબ્રહ્મામાં 17 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત: ગત 6 એપ્રિલે શાળાના મેદાનમાંથી બેભાન અવસ્થામાં મળ્યા હતોખેડબ્રહ્મા તાલુકાના જાડી સીબલ ગામે 6 એપ્રિલ, 2026 ના રોજ સાંજે સાડા છ વાગ્યે એક ઘટના બની હતી. ગામની પ્રાથમિક શાળાના મેદાનમાંથી 17 વર્ષીય રૂમાલભાઈ અગમ્ય કારણોસર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
તાત્કાલિક તેમને સારવાર માટે ખેડબ્રહ્માની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 8 એપ્રિલ, 2026 ના રોજ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.આ ઘટના અંગે ખેડબ્રહ્મા પોલીસને
માટે ખેડબ્રહ્માની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 8 એપ્રિલ, 2026 ના રોજ સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
આ ઘટના અંગે ખેડબ્રહ્મા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અગમ્ય કારણોસર થયેલા મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Post Views: 6



