ન્યાય નહી તો વોટ નહી… ગોતાકંપા ના ગ્રામજનો કરી રહયા છે. ચૂંટણી બહિષ્કાર,
ગોતા કંપા મા સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી નો બહિષ્કાર કામ નહી તો વોટ નહી જેવા સુત્રો સાથે પત્રીકા ફરતી

થઈ :: ચૂંટણી
બહિષ્કાર ::
…ન્યાય નહી તો વોટ નહી…
વિસ્ફોટક પદાર્થ (કેફ)
બનાવતી ફેક્ટરી / મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી ને દુર કરવી.
ગામનું જોખમ ને તેને દુર કરવું. સિંચાઈ માટે
સિંચાઈ માટે તળાવમાં પાણી નાખવું (તળાવ ભરવું).
સિંચાઈના પાઈપલાઈન દ્વારા ખોદકામનું નુકસાનીનું યોગ્ય વળતર આપવું.
ગોતાકંપાથી લક્ષ્મીપુરા કંપા વચ્ચે જોડતો પાકો રસ્તો બનાવવો.
વિકાસ કાર્યોના ફંડની ફાળવણી કરવી.
“ગોતાકંપા ના ગ્રામજનો કરી રહયા છે. ચૂંટણી બહિષ્કાર “
:: ચૂટણી બહિષ્કાર::
….ન્યાય નહી તો વોટ નહી …
# વિસ્ફોટક પદાર્થ (કેફ) બનાવતી ફેક્ટરી/ મેન્યુફેકચરીંગ ફેક્ટરી ને દુર કરવી.
# ગામનું જોખમ ને તેને દુર કરવું.
Author: Najar News
Post Views: 105







Total Users : 782212
Total views : 33761461