best news portal development company in india

પોશીના તાલુકા મા ગોડાઉન ઉપર થી માલ ઓછા આવતા દુકાન દારો મા ગણગણાટ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

પોશીના તાલુકા મા ગોડાઉન ઉપર થી માલ ઓછા આવતા દુકાન દારો મા ગણગણાટ 

D S D કોન્ટ્રેક્ટર દુકાન ની મીલી ભગત ની તપાસ કરવા મા આવે તો  પોશીના તાલુકા મા ગોડાઉન ની ગણુ મોટુ કૌભાંડ બહાર આવે છે

દીવાળી ના દિવસો નજીક આવી રહી છે ત્યારે સરકાર ધ્વારા સત્વરે સસ્તા અનાજ ની દુકાન દાર ને માલ મલી રહે તેવી  વ્યવસથા સરકાર ધ્વારા કરવામા આવી છે પરંતુ પોશીના તાલુકા મા દુકાન દારો પાસે સમયસર માલ પહોંચતો નથી તેમજ માલ પહોચે તો માલ માલ મા ઘટ આવે છે ગોડાઉન થી આ ગટ આવે તો જવાબદાર કોણ કોણ છે સરકારી ગોડાઉન ગોડાઉન થી નીકળતો માલ ઓછો પડે તો બીચારા દુકાન દાર ને ભોગવવા નો વારો આવે છે
Najar News
Author: Najar News

Leave a Comment