દિવાળી નજીક છે સરકારી બાબુઓ ગિફ્ટ લેતા પહેલા વિચારજો
એ.એસ.આઇ. એસ.સી.એસ.ટી.સેલની કચેરી, ના કર્મચારી ૪ લાખ ની લાંચ લેતા ઝડપાયા. 
એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ
એક જાગૃત નાગરિક ની ફરીયાદ ના આધારા
આરોપી જયદીપસિંહ કાનજીભાઇ સોઢા પરમાર, આર્મ એ.એસ.આઇ. એસ.સી.એસ.ટી.સેલની કચેરી, નડીયાદ જી.ખેડા
ગુનો બન્યા તારીખ- તા.૧૧/૧૦/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂપિયા ૪,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા ૪,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂપિયા ૪,૦૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ આરોપીની ગાડીમાં એસ.ઓ.જી. કચેરીના કંમ્પાઉન્ડમાં ડભાણ રોડ નડીયાદ
ગુનાની ટુંક વિગત
આ કેસ ની હકિકત એવી છે કે, ફરીયાદીના ભાણા-ભાણી વિરૂધ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ થયેલ હોય, જે બાબતે ફરીયાદીના ભાણા-ભાણીને એટ્રોસીટીના ગુનામાં અટક નહી કરી અને ફક્ત નોટીસ આપી જવા દેવા બાબતે રૂ.૪,૦૦,૦૦૦/- લાખની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે.
આ કેસ ના ટ્રેપીંગ ઓફીસર
શ્રી એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીન
Author: Najar News
Post Views: 141








Total Users : 782216
Total views : 33761466