વલસાડ જિલ્લા ACB નો સપાટો
વાપીની CGST ઓફિસમાં ના એકાઉન્ટન્ટો લાંચ લેતા ઝડપાયા
CGST એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં જ ACB નું લાચ ના છટકા નું આયોજન
આરોપી કપિલ નટવરલાલ જૈન આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર
અને રવિશંકર શ્યામંકાંત ઝા સિનિયર એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીએ સીજીએસટી ઓફિસમાં ફૂલ છોડના કુંડા આપ્યા હતા
આ ફૂલ છોડના કુંડાઓનું બિલ પાસ કરવા લાંચિયા એકાઉન્ટોએ માંગી હતી લાંચ
આરોપીની કેબિનમાં જ ACB એ લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા
Post Views: 1



