best news portal development company in india

હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર ના લાંચ લેતા રંગે હાથ જડપાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી એ  કરી સફળ ટ્રેપ

એક  ફરીયાદી એક જાગૃત નાગરીક

  આરોપી

(૧) શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર

(૨) શ્રી વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ, હોદ્દો-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર

ટ્રેપની તારીખ ૧૫/૧૨/૨૦૨૫

 લાંચની માંગણીની રકમ રૂ.૩૦,૦૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ રૂ.૩૦,૦૦,૦૦૦/- 

લાંચની રીકવર કરેલ રકમ રૂ.૩૦,૦૦,૦૦૦/- 

ટ્રેપનુ સ્થળ

ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઇટ આગળ, સ્વાગત સિટી મોલથી આગળ, જાહેર રોડ પર, સરગાસણ, ગાંધીનગર.   

આ કેસ ની ટુંક વિગત

 આ કામે હકીકત એવી છે કે, સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસવાળા વિપુલભાઇ દેસાઇ નાઓએ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે એ.સી.બી ના ફરીયાદી તથા ફરીયાદીના મિત્રને સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે કોઇ કાર્યવાહી નહી કરવા ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી.નં.૨ નાઓએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૩૦,૦૦,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી તથા આરોપી.નં.૧ નાઓએ લાંચના છટકા દરમ્યાન સ્વિકૃત્તિ આપી બંન્ને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત. ટ્રેપિગ અધિકારી

શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ. 

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.

તથા એ.સી.બી. ટીમ  

 

*સુપર વિઝન અધિકારી* : 

શ્રી ડી.એન.પટેલ,  

ઇ.ચા.મદદનિશ નિયામક, 

એ.સી.બી. અમદાવાદ એકમ, 

અમદાવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई