best news portal development company in india

બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

આજરોજ ડો.બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી  આ પુષ્પાંજલી દરમિયાન ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ નગરપાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પ્રમુખ તેમજ શીવાભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા
ભાંભી રમેશભાઈ
વીરજીભાઈ ગમાર
સંગઠનના હોદ્દેદાર નગરપાલિકાના સદસ ઓ અને સૌ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા .બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિવાઁણ દિને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई