ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષોથી અડિંગો જમાવી ગ્રામ પંચાયતો બદલતા તલાટી કમ મંત્રીની બદલીઓ ક્યારે ખેડબ્રહ્મા તાલુકા તેમજ પોશીના તાલુકામાં વર્ષોથી અડિંગો જમાવી તલાટી કમ મંત્રીઓ પોતાનો ઠાઠ માં જમાવી બેઠા છે અને પોતાની સત્તા નુ હુકમ નુ પાનુ પોતાના હાથ મા રાખી બેઠા છે કે અમારી બદલી કોઈ કરી શકશે નહી કેટલાક તલાટી કમ મંત્રીઓ બદલી થયાના એકાદ સપ્તાહ બાદ પાછા ખેડબ્રહ્મા તેમજ પોશીના તાલુકામાં પરત આવી ગયેલા પણ દાખલા અહીં જોવા મળ્યા છે ખેડબ્રહ્મા ધારાસભ્ય દ્વારા વારંવાર આ બાબતે કક્ષાએ રજૂઆત કરાઈ છે તેમ છતાં કાગળ ઉપર આ કર્મચારીઓની બદલી તો કરાય છે પરંતુ ટૂંક સમયમાં જ આવા તલાટી કમ મંત્રીઓ નિયત કરેલી જગ્યા પરત ફરીને પાછા આવતા હોય છે તો હવે આગામી આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા આવા તલાટી કમ મંત્રીઓની બદલી કરવા પણ પ્રજાની માંગ ઉઠવા પામી છે
Post Views: 1



