best news portal development company in india

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું સોમવારે નિધન

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું સોમવારે નિધન થયું છે. પરિવારના સૂત્રોએ સોમવારે આ સમાચારની પુષ્ટિ કરી છે. કલમાડી 81 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. લાંબી બીમારી બાદ મંગળવારે સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમનું અવસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई