ACB એ કરી સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરિક ની ફરીયાદ આ કેસ ના આરોપી તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા, TDO (વર્ગ-2), મેંદરડા, જી. જુનાગઢ.
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૮૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* :રૂ.૮૦,૦૦૦/-
*ટ્રેપની તારીખ* : તા.૦૨/૦૨/૨૦૨૬
આ ટ્રેપનું સ્થળ : તાલુકા પંચાયત કચેરી, મેંદરડા, જી. જુનાગઢ.
આટુંક વિગત* : આ કામના ફરીયાદીના ગામમાં ATVT ના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા માટે તથા અગાઉના કામ બાબતેના મળી કુલ રૂા.૧,૬૫,૦૦૦/- લાંચની માંગણી કરી, અડધા પૈસા આજે આપી જવા જણાવતાં ફરીયાદી પાસેથી આરોપીએ રૂ.૮૦,૦૦૦/- પંચો રૂબરૂ સ્વીકારી ગુનો કર્યા બાબત.
*ટ્રેપ કરનાર* : PI જે.બી.કરમુર અને જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે. ટીમ
*સુપરવિઝન અધિકારી*: શ્રી એમ.પી.સોલંકી, મદદનીશ નિયામક, એ.સી.બી., જુનાગઢ એકમ.
ઇન્ચાર્જ અધિકારી: શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી., રાજકોટ.
Author: Najar News
Post Views: 101








Total Users : 782216
Total views : 33761466