best news portal development company in india

અધધ…પોશીના તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા રોડ રસ્તાઓ અને બાંધકામ તાલુકા શાખામાં કરેલા કામોમાં મોટા ભ્રષ્ટાચારની બુમ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

પોશીના તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા રોડ રસ્તાઓ અને બાંધકામ તાલુકા શાખામાં કરેલા કામોમાં મોટા ભ્રષ્ટાચારની બુમ ખેડબ્રહ્મા વિધાનસભા નું અંતરિયાળ વિસ્તાર એટલે ખેડબ્રહ્મા તાલુકો વિજયનગર તાલુકો અને પોશીના તાલુકો હાલમાં ખેડ બ્રહ્મા વિધાનસભા અંતર્ગત આવેલું પોશીના તાલુકામાં તાલુકા પંચાયત થી કરેલા ગામડાઓમાં રસ્તાઓ ઓરડાઓ અને બાંધકામ શાખા અંતર્ગત કરવામાં આવતા કામોમાં મોટા ભ્રષ્ટાચારની બૂમ ઊઠવા પામી છે જેને લઇ સ્થાનિકોએ તપાસની માંગ કરી છે કેટલીક જગ્યાએ કામો કર્યા વગર બિલો પાસ થઈ ગયા હોવાની પણ બૂમ ઊઠવા પામી છે સ્થાનિકો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થાય તેની પણ માંગ કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई