આજે ખેડબ્રહ્મા ડેપો ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કાન્તિભાઈ પરમાર ડ્રાઈવર બેઝ નંબર – 585 ને પોતાની ખેડબ્રહ્મા – દેલવાડા રૂટ માં પૂરી થઈ અને બસમાં જોતા એક પૈસા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવેલ હતું તેમના દ્વારા મૂળ માલિક શ્રી ને શોધી પોતાની નિષ્ઠા અને ઇમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આજરોજ મૂળ માલિક ને પરત આપેલ જે બાબત માલિક દ્વારા શ્રી કાન્તિભાઈ અને નિગમની વફાદારી માટે આભાર વ્યકત કરી ખૂબ ખૂબ ધન્યવાદ માની ને પોતાના ડોક્યુમેન્ટ મળતા ગળગળા થઈ ગયેલ.
અભિનંદન શ્રી કાંતિભાની નિષ્ઠા ને અને પ્રમાણિકતાને.
Post Views: 4



