ચંદ્ર દર્શન
. ગુરુવારથી રમજાન માસનો પ્રારંભ સમગ્ર ગુજરાત અને દેશમાં બિરાદરો રમજાન માસમાં રોજા રાખીને ખૂદા ની ઇબાદત કરશે આવતીકાલે ચંદ્ર દર્શન થશે તારીખ 19 થી રમજાન માસનો પારંભ મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં જઈને નમાજ પઢશે આખો દિવસ ઉપવાસ કરીને સાંજે રોઝા. ઇફતારી થશે
Post Views: 3



