અમરેલી બ્રેકિંગ….
ખાંભાના ઉમરીયા ગામે ખેડૂતની વાડીના કુવામાં બે બળદ સાથે બળદ ગાડું કૂવામાં ખાબક્યું…
સિંહ પાછળ દોડતા બની ઘટના,કુવામાં પડેલ બળદને બહાર કાઢવા ક્રેઈન બોલાવવામાં આવી..
એક બળદનું કૂવામાં જ મોત નીપજ્યું,જ્યારે એક બળદને સુરક્ષિત રીતે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો…
ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રિના ક્રેઇનની મદદથી બે બળદ અને બળદગાડુંની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી…
ઉમરીયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયાની વાડીમાં સિંહ પાછળ દોડતા બે બળદ સહિત બળદગાડું કુવામાં ખાબોચ્યા હતા…
ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્ર મોડી રાત સુધી ઘટના સ્થળે પહોંચ્યું હતું….
ફાયર વિભાગ દ્વારા ક્રેઇન ની મદદ વડે પાંચ કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી…
Post Views: 6



