best news portal development company in india

અમીરગઢ તાલુકામાં શિક્ષક નશાની હાલતમાં પકડતા થઈ કાર્યવાહી  કરાયો સસ્પેન્ડ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

બનાસકાંઠા…. અમીરગઢ.. અપડેટ

 

અમીરગઢ તાલુકામાં શિક્ષક નશાની હાલતમાં પકડતા થઈ કાર્યવાહી

 

જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા લેવાયા કડક પગલાં

 

દારુ પીધેલી હાલતમાં ઝડપાયેલા શિક્ષક ને કરાયો સસ્પેન્ડ

 

અમીરગઢ ના ખજુરીયા પ્રાથમિક શાળાના શિક્ષકની સસ્પેન્ડ બાદ કરાઇ અન્ય તાલુકામાં બદલી

 

રાજકુમાર રતિલાલ સોનેરા નામના શિક્ષક દારુ પીધેલી હાલતમાં પકડી ગ્રામજનો એ વિડિયો ઉતારી કર્યો હતો વાયરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई