અદ્ભુત અને અલૌકિક ભૂમિ દેવમોગરા ખાતે યાહા મોગી માતાજીનો ભવ્ય મેળો…
શિવરાત્રિથી શરૂ થયેલા પાંચ દિવસીય ભાતીગળ લોકમેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યાં; શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટે DySP, PI, PSI સહિત પોલીસ જવાનો અને મંદિરના 450 કરતા વધુ સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે…
સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આદિવાસીઓનાં કુળદેવી પાંડુરી માતા, જેઓ યાહા મોગી, દેવમોગરા, દૂધ મોગરા, કોણી માતા તરીકે પણ ઓળખાય છે. ખેતીમાં તૈયાર થયેલા નવા ધાન્યને માતાજીના ચરણોમાં અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે જે ધાન્ય મળે તેનાથી ઘરમાં અનાજનો અખૂટ ભંડાર રહેતો હોવાની માન્યતા…
Author: Najar News
Post Views: 25








Total Users : 782218
Total views : 33761469