best news portal development company in india

રૂપીયા ૮ હજાર ની લાંચ લેતા બ્લોક એન્જીનીયર,(આઉટસોર્સ) વર્ગ-૦૩, તાલુકા પંચાયત કચેરી નો કર્મચારી રંગે હાથ પકડાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. કરી સફળ ટ્રેપ

એક જાગૃત નાગરિક ફરીયાદી

આ કેસ ના આરોપી ઓ

સાગરકુમાર જયંતીલાલ ભાલકીયા, બ્લોક એન્જીનીયર,(આઉટસોર્સ) વર્ગ-૦૩, તાલુકા પંચાયત કચેરી કલોલ, તા.કલોલ જિ.ગાંધીનગર.

ગુનો બન્યા તારીખ.૧૮/૦૨/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:- રૂા.૮,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:- રૂા.૮,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:- રૂા.૮,૦૦૦/-

આ ટ્રેપનું સ્થળ

તાલુકા પંચાયત કચેરી, કલોલ તા.કલોલ જિ.ગાંધીનગર.

આ કેસ ની ટૂંક વિગત

આ કામના ફરીયાદીના સરકારીશ્રીના ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પાનસર,આરસોડીયા,ધાનજ તથા બોરીસણા ગામોમાં કરેલ કામોના બિલના અંદાજીત રૂ.૨,૬૦,૦૦૦/- મંજુર કરવાની અવેજમાં ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ રૂા.૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરલે.

જે રૂા.૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી શ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૮,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઈ જઈ ગુન્હો કર્યા બાબત.

 

ટ્રેપીંગ અધિકારી

શ્રી ડી.આર.ગઢવી,

પોલીસ ઇન્સપેકટર,

એ.સી.બી.પો.સ્ટે.પાટણ તથા સ્ટાફ

સુપર વિઝન અધિકારી

શ્રી કે.એચ.ગોહિલ,

મદદનીશ નિયામક,

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

શ્રી બલદેવસિંહ વાઘેલા,

નાયબ નિયામક,

એ.સી.બી. રાજકોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई