
ખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે ખેડબ્રહ્મામાં નગરપાલિકા સંકલન બેઠક યોજાઈ:
સાબરકાંઠા-અરવલ્લી
જિલ્લાની નગરપાલિકાઓની
બેઠક બી.એમ.પટેલના
અધ્યક્ષ સ્થાને મળીખેડબ્રહ્મા પ્રાંત કચેરી ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રાદેશિક કમિશ્નર બી.એમ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.આ બેઠકમાં આર.સી.એમના ચીફ ઓફિસર મનોજભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, એન્જિનિયર, એસ.આઈ. સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
Author: Najar News
Post Views: 108








Total Users : 782214
Total views : 33761463