best news portal development company in india

એલસીબીએ પરોયા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એલસીબીએ પરોયા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી
| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા એલસીબી પોલીસ ખેડબ્રહ્મા તાલુકાના પરોયા ગામ નજીક વાહન કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ખેડવા તરફથી એક ઈસમ હોન્ડા સાઈન બાઈક નંબર GJ09DN 3471 પર વિદેશી દારૂ લઈને આવી રહ્યો છે.આ બાતમીના આધારે એલસીબી પોલીસે પરોયાથી ખેડવા જતા રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ઉપરોક્ત નંબરવાળું બાઈક આવતા તેને રોકી પૂછપરછ કરતાં બાઈક ચાલક વસંતભાઇ હાથીભાઈ રબારી પાસેથી એક કાળા થેલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 96 બોટલ કિમત રૂ. 26400 અન્ય 24 બોટલ કિંમત 15,600 કુલ 120 બોટલ દારૂની કિંમત 42,000 રૂપિયા ઉપરાંત, 35,000 રૂપિયાનું બાઈક અને 500 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 77,500 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સાબરકાંઠા એલસીબી પોલીસે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા આરોપી અને અન્ય દારૂ મંગાવનાર રબારી ઝાલભાઈ હરદાભાઈ રબારી અને દારૂ આપાનર ખટીક નથુલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई