best news portal development company in india

લો.બોલો…પ્રોટેક્શન રીન્યુ કરાવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ.  જે અરજી અનુસંધાને આરોપીએ પોઝીટીવ અભિપ્રાય મોકલી આપવા સારૂ ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી.એ કરી  સફળ ટ્રેપ

એક જાગૃત નાગરીકની ફરીયાદી ના આધારે

એક જાગૃત નાગરિક  આ કેશ ના આરોપી

કેતનભાઇ ગીરીશભાઇ દવે,

સીનીયર ઇન્ટેલીજન્સ ઓફીસર, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો,

સાણંદ સેન્ટર, અમદાવાદ રીજીયન.

 

ગુનો બન્યા તારીખ- તા.૧૫/૦૩/૨૦૨૬

લાંચની માંગણીની રકમ:-*

રૂપિયા ૮૦,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ:-

રૂપિયા ૮૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ:-* રૂપિયા ૮૦,૦૦૦/-

 

આ ગુનાનુ સ્થળ:-

ગાંધીનગર સરગાસણ ચોકડી, સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ ઉપર ફરીયાદીની ગાડીમાં

ગુનાની ટુંક વિગત:-

આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીને પોલીસ પ્રોટક્શન મળેલ હોય અને તે પ્રોટેક્શન રીન્યુ કરાવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ.

  1.  જે અરજી અનુસંધાને આરોપીએ પોઝીટીવ અભિપ્રાય મોકલી આપવા સારૂ ફરીયાદી પાસેથી રૂ.૮૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરેલ છે.

 

આ ટ્રેપીંગ ઓફીસર:-

શ્રી એચ.બી.ચાવડા

ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર,

ગાંધીનગર એ.સી.બી. એકમ

સુપર વિઝન અધિકારીશ્રી:-

શ્રી એ.કે.પરમાર

મદદનીશ નિયામક,

ગાંધીનગર એ.સી.બી. એકમ

 

*ઇન્ચાર્જ અધિકારી :-*

શ્રી હરેશ મેવાડા,

નાયબ નિયામક,

અમદાવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई