ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ મા છેલ્લા 3 દિવસ થી પીવાના પાણી વીહોણુ વાહ રે વિકાસ.. લો બોલો…ચીફ ઓફિસર ને પાણી બંધ છે ત્રણ દિવસ થી એવી ખબર જ નથી ટેલીફોનિક વાતચીત કરતા કહ્યુ કે પુછી લઉ સ્ટાફ ને અને મહીલા નગરપાલિકા પ્રમુખ ફોન ઉપાડવાનુ મુનાસીબ માન્યુ ન હતુ
હાલમા ઉનાળા ની શરૂઆત થઈ છે જ્યારે કુવા મા પાણી છે અને ત્યારે ખેડબ્રહ્મા શહેર ના વોર્ડ નંબર 3 મા છેલ્લા 3 દિવસ થી પીવાના પાણી માટે પર્જા વલખા મારે છે વાહ રે… નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ પાણી ની શુ વ્યવસ્થા છે કમસે કમ ફોન ઉપાડી એટલુ કહો કે પાણી ક્યારે મલશે નગરપાલિકા પ્રમુખ શ્રી તમે આખા શહેર ના પ્રથમ નાગરીક છો અને શહેર ને પાણી પુરુ પાડવાની તમારી જવાબદારી છે પણ તમે તો ફોન પણ નથી ઉપાડતા પ્રજા ને તરસે મરવુ હોય તો મરે
Post Views: 3



