best news portal development company in india

ગેરકાયદેસર હથીયાર નો મુદ્દામાલ પકડી આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો શોધી કાઢતી પોશીના પોલીસ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ગેરકાયદેસર હથીયાર નો મુદ્દામાલ પકડી આર્મ્સ એક્ટ મુજબનો ગુન્હો શોધી કાઢતી પોશીના પોલીસ

 કુલદિપકુમાર નાયી નાયબ પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા વિભાગ, ખેડબ્રહ્મા તથા ડી.એન.સાધુ પો.ઇન્સ. પોશીના પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વી.બી.મેઘનાથી સર્વેલન્સ પો.સબ.ઇન્સનાઓ તથા સર્વેલન્સ ટીમના માણસો સાથે આ દીશામા સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ.આજરોજ વી.બી.મેઘનાથી પો.સબ.ઇન્સ પોશીના પોસ્ટેનાઓ તથા પોશીના પોલીસ સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન સાથેના આ.લો.ર. દિપકભાઇ પુંજાભાઇ બ.નં. ૦૭૮૫ નાઓને બાતમી હકીકત મળેલ કે છત્રાંગમાં રહેતા મગનભાઇ હોમીરાભાઇ પરમારનાઓ પોતાના ઘરે વગર લાયસન્સ ની ગેર કાયદેસરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદુક રાખેલ છે. જે બાતમી હકીકત આધારે સાથેના પોલીસ સ્ટાફના માણસો તથા પંચો સાથે સદરી બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ ઝડતી તપાસ કરતાં દેશી બનાવટની સીંગલ બેરલ બંદુક નંગ-૦૧ મળી આવેલ હોય જે મુદ્દામાલ બંદુકને આર્મ્સ એક્ટ હેઢળ તપાસ અર્થે કબ્જે લઇ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.આમ પોશીના પોલીસ દ્વારા ગેરકાયદેસર હથીયાર (બંદુક) પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ

છે.પકડાયેલ આરોપી

મગનભાઇ હોમીરાભાઇ પરમાર ઉ.વ.૪૭ રહે. છત્રાંગ, તા.પોશીના, જી. સાબરકાંઠા

આ પ્રસંશનીય કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી

શ્રી ડી.એન.સાધુ પો.ઇન્સ. પોશીના પોલીસ સ્ટેશન શ્રી વી.બી.મેઘનાથી પો.સબ.ઇન્સ પોશીના પોલીસ સ્ટેશન (સર્વેલન્સ સ્ટાફ)

અ.હે.કો અમીતકુમાર સાવનભાઇ બ.નં.૨૮૭

અ.પો.કો મુકેશકુમાર દલજીભાઇ બ.નં.૭૨૪

અ.પો.કો તેજસ લક્ષ્મણભાઇ બ.નં.૨૮  આ.લો.ર દિપકકુમાર પુંજાભાઇ બ.નં.૦૭૮૫ (સર્વેલન્સ સ્ટાફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई