ખેડબ્રહ્માના ઉંબોરા ખાતે ફૂડપોઈઝનિંગ 18 લોકોને ખેડબ્રહ્મા ખાતે ખસેડાયા
2 બાળકો હિમતનગર રીફર કરાયા
નજર ન્યૂજ | ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકના ઉમ્બોરા ગામે સામાજિક રીતે બાધાનો જમણવારમા ફૂડ પોઇજનીગ થતા મોટી સંખ્યામાં લોકોને લાંબાડીયા, મટોડા અને ખેડબ્રહ્મા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
ઉમ્બોરા ગામે ગત સોમવારના રોજ
રાત્રે પરમાર સાદાભાઈ દ્વારા રખેવાળ બાવજીની બાધા અર્થે ચુરમુ બનાવેલ. જે ખાધા બાદ મંગળવારના રોજ ગામના મોટી સંકયામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થતા કેટલાક લોકોને લાંબડીયા સીએચસી સેન્ટર તેમજ કેટલાક લોકોને મટોડા સીએચસી સેન્ટર ખાતે અને 20 ખેડબ્રહ્મા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ના અધિક્ષક અશ્વિનભાઈ ગઢવીના જણાવ્યા અનુસાર ઓ આર.એસ., સિન્ટમેટિક દવાઓ, એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવી છે ફિજીશિયન અને પીડિયાટ્રિક ડોક્ટર સતત
ઓબ્જેવેશન કરી રહ્યા છે અને તમામની તબિયત સ્થિર છે. બે બાળકોને હિંમતનગર રીફર કરવામાં આવ્યા છે પોશીના તાલુકા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જે જે પરિવારો જમણવારમાં ગયા હતા તે તમમાંની આજે તપાસ કરવામાં આવશે આ ઘટનાની જાણ થતા સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ઉંબોરા ગામ ખાતે તપાસ અર્થે પહોંચી હતી
ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ
કરણભાઈ બચુભાઇ પરમાર
10 વર્ષ ,
લીલાબેન શંકરભાઇ પરમાર
10 વર્ષ ,
જીગાભાઈ વાલજીભાઈ પરમાર 11 વર્ષ,
કુલરીબેન કલાભાઈ પરમાર
55 વર્ષ,
હગરાભાઈ પાબુભાઈ પરમાર
60 વર્ષ,
ગણેશભાઈ પોપટભાઈ પરમાર
24 વર્ષ,
રવિકુમાર પોપટભાઈ પરમાર
12 માસ,
મેવાબેન માલજીભાઈ પરમાર
7 વર્ષ,
એશ્વર્યાબેન રાકેશભાઈ પરમાર
12 માસ,
જીજ્ઞાબેન રાકેશભાઈ પરમાર
23 વર્ષ,
શિવાની પોપટભાઈ પરમાર 3 વર્ષ,
નૉલીબેન પોપટભાઈ પરમાર
25 વર્ષ,
પોપટભાઈ બાબુભાઈ પરમાર
28 વર્ષ,
ઉજળીબેન દિનેશભાઈ પરમાર
32 વર્ષ,
કનુરીબેન હરેશભાઈ પરમાર 22 વર્ષ ,
સૂર્યવતીબેન ધર્માંભાઈ પરમાર
7 વર્ષ
ભાવનાબેન શીંટુભાઈ પરમાર
20 વર્ષ
સંજયભાઈ રમેશભાઈ ખેર 54 વર્ષ
હિંમતનગર રીફર કરેલ
અજીતભાઈ માલજીભાઇ પરમાર 4 વર્ષ
અવંતિકા રાકેશભાઈ ©પરમાર 3 વર્ષ
તમામ રહે ઉમ્બોરા




