- રૂપ બદલાય પણ સ્વભાવ નહીં
ઊંચી એડી પહેરીને કદ તો વધારી લીધું,
પણ દિલના કિરદારનું શું કરશો?
ચપ્પલ બદલવાથી રસ્તા નથી બદલાતા,
ને દેખાવથી ક્યારેય સંસ્કાર નથી બદલાતા. આવતી કાલે કોનુ પત્તુ કપાઇ શકે છે ? અથવા રહેમ રાહે મોકો મળી શકે છે આ બધા સમાચાર વિગતવાર જોતા રહો નજર ન્યુઝ પર આવતી કાલ મળનારી બેઠક પર કોના પર લટકતી તલવાર કે પછી નોટિસ આપી સુધરવાની તક મળી શકે છે જોજો ગો ના પાપે પીપળો ન બળી જાય
- અસલી કદ કિરદારથી હોય છે
એડી ઊંચી કરવાથી ઊંચા નથી થવાતું,
માનવીનું કદ તો એના કિરદારથી મપાય છે.
લાખ કરો અહંકાર આ બહારી ઠાઠનો,
પણ અસલી ગુણ તો માણસની અંદર દેખાય છે.
Post Views: 4



