એસીબી નો સપાટો 
. ચીખલી તલાટી ક્રમ મંત્રી કમલેશભાઈ દેસાઈ અને વચેટિયા ગોકુલભાઈ પટેલ જમીનની એનઓસી આપવાના બહાને ₹ 40000 ની લા ચ લેતા એસીબીના સકજા મા પી આઇ જે આર ગામીત ની ટીમે શોપિંગ સેન્ટરમાં ગોઠવ્યો સફળ છટકુ મદદનીશ નિયામક આર આર ચૌધરી ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના માર્ગદર્શનમાં કાર્યવાહી
Post Views: 7



