ફરજ પર બેદરકારી દાખવા બદલ ખેડબ્રહ્મા મામલતદારે ડિઝાસ્ટર વિભાગ પર ફરજે મુકાયેલા દીપકભાઈ પટેલ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત તેમજ ફરજ પરના પટાવાળા ડી એમ ભગોરા ને કારણ દર્શાવતી નોટિસ ફટકારી હતી તારીખ 2/7/2026 ના રોજ રાત્રિ દરમિયાન તેઓ ગુલ્લીમારી ઘરે જતા રહ્યા હતા તે સમાચાર તારી ત3/ 7/ 2026 જે અનુસંધાને વહીવટી તંત્ર હરકતમાં આવતા દીપકભાઈ પટેલ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત તેમજ ડી.એમ. ભગોરા પટાવાળા પ્રોજેક્ટ કચેરી ફરજ પર ગેરહાજર રહેવા બદલ નોટિસ આપી ખુલાસો માગ્યો હતો
આ બંને કર્મચારી વિરૂધ્ધ ગુજરાત આપતિ વ્યવસ્થાપન અધિનિયિમ-૨૦૦૩ની જોગવાઈઓ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી. જે તે કચેરીના કર્મચારીના ફરજના આ હુકમનો ચુસ્ત પણે અમલ કરવાનો હોય છે પરંતુ આ બંને કર્મચારીઓએ ફરજમાં બાબતે બેદરકારી રાખવામાં આવી હતી તે અનુસંધાને “ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન અધિનિયમ– ૨૦૦૩ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી



