- (૧) શિલ્પાબેન વા/ઓ વિજયભાઇ આહીર (પ્રજાજન) તથા (૨) વિજયભાઇ ડાહયાભાઇ આહીર (પ્રજાજન), બન્ને નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝના પત્રકાર, રૂા.૩,૧૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

આક્ષેપિત નં. (૧) એ ફરિયાદીશ્રીનો સંપર્ક કરી ફરિયાદીશ્રીના ઘરના પ્રથમ માળનું નવું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી, નવું બાંધકામ નહીં તોડાવવા માટે AMCના અધિકારીઓના રૂ. ૩,૦૦,૦૦૦/- અને પોતાના રૂ.૨૫,૦૦૦/- એમ કુલ રૂ. ૩,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
Harsh
Post Views: 6



