best news portal development company in india

સરકારી નગરપાલિકા વાહનના કથિત રાજકીય ઉપયોગ તથા આશુતોષ રાઠોડ સાથે થયેલા ધમકીભર્યા વર્તન અંગે નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર

SHARE:

સરકારી નગરપાલિકા વાહનના કથિત રાજકીય ઉપયોગ તથા આશુતોષ રાઠોડ સાથે થયેલા ધમકીભર્યા વર્તન અંગે નિષ્પક્ષ તપાસની માંગ સાથે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર

આજરોજ અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ આશુતોષ રાઠોડ, ઈન્ચાર્જ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી ભરત ઠાકોર, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ અનિલ પરમાર સહિત અરવલ્લી કોંગ્રેસના આગેવાનો દ્વારા ગઈકાલે મોડાસા શહેરમાં નગરપાલિકાની સરકારી ગાડીનો ઉપયોગ ભાજપના ઝંડા લગાવવાની કામગીરી માટે કરવામાં આવ્યો હોવાના અંગે તેમજ આ બાબતનો વીડિયો બનાવ્યા બાદ આશુતોષ રાઠોડને રોકી તેમની સાથે થયેલા કથિત ધમકીભર્યા વર્તન અને હુમલાના પ્રયાસ અંગે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ વડાશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई