best news portal development company in india

તબીબી અધિક્ષક (વર્ગ-૧ ) ડોક્ટર જેને એક ભગવાન નો હોદ્દો પ્રજા આપે છે એવો ડોક્ટર 40,000 ની લાંચ લેતા ઝડપાયો

SHARE:

એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

  

આરોપી ડો.રહીમભાઇ ઈબ્રાહિમભાઇ મેમણ, ઉ.વ.૫૯, નોકરી- તબીબી અધિક્ષક (વર્ગ-૧ ) જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલ દેવગઢબારીયા જિલ્લો-દાહોદ 

 

આ ટ્રેપની તારીખ : ૦૫/૧૦/૨૦૨૬ 

 

આ લાંચની માંગણીની રકમ:- રૂ.૪૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૪૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૪૦,૦૦૦/-

 

આ ટ્રેપનુ સ્થળ :- ડોક્ટર સરકારી સ્ટાફ ક્વાટર્સ, જે.એસ.ચૌહાણ સિવિલ હોસ્પિટલ કેમ્પ્સ, દેવગઢબારીયા જિલ્લો-દાહોદ   

 

આ કેસ  ની ટુંકી વિગત :- આ કામના ફરીયાદીશ્રીના કુલ ૮ સહ વિધાર્થીઓ ની ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ ( ડી.આર.પી.) આધારે જે.એસ.ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢબારીયા જિલ્લો-દાહોદ ખાતે નિમણુક થયેલ. જેમાં આ કામના આક્ષેપિતે વિધાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તથા નોકરીમાં હેરાન નહી કરવા બાબતે એક વિધાર્થી દીઠ રૂ.૫૦૦૦/- લેખે કુલ ૮ વિધાર્થીના રૂ.૪૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હતી. જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ અને તે આધારે ફરિયાદી ની ફરિયાદ લઇ લાંચના છટકા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આ કામના આરોપીએ લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસેથી સ્વીકારી પકડાઇ જઈ ગુનો કરેલ છે.  અધિકારી- એસ.એમ.લાસન,

પોલીસ ઇન્સ્પેકટર,

ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई