best news portal development company in india

લો બોલો….વર્ગ-૧ આ કર્મચારી 25000 ની લાંચ લેતા પકડાયા

SHARE:

મોરબી ખાતે ફરજ બજાવતા નાયબ નિયામક, ઐાધોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીટેટર ફોર ફેકટરીઝ, વર્ગ-૧ (૧) જતીનભાઇ સુરેશચંદ્ર આદેસરા તથા (2) આઉટસોર્સ ડ્રાઇવર અજયસિહ નાથુભા ઝાલા રૂ.૨૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી ફેકટરી એકટ એડવાઇઝર તરીકે ફેકટરી એકટ મુજબ કન્સલ્ટીંગનુ કામ કરતા હોય, કન્સ્લ્ટીંગ કામમાં ફેકટરીના નકશા મંજુર કરાવવા તથા ફેકટરીઓમાં વિઝીટ કરી હેરાન પરેશાન નહી કરવા બદલ આરોપીઓએ માંગી હતી લાંચ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई