best news portal development company in india

ખાણ ખનીજ વિભાગ ભુજ ખાતે ફરજ બજાવતા બે રીસ્વત લેતા ઝડપાયા

SHARE:

ખાણ ખનીજ વિભાગ ભુજ ખાતે ફરજ બજાવતા (૧) આઇ.ટી. એક્ઝીક્યુટીવ (કરાર આધારીત) જીનીશ નિતિનભાઇ આચાર્ય તથા (૨) પ્રજાજન આશિષ કાળૂભાઇ આચવડીયા રૂા.૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદીનું સરકારશ્રી દ્વારા વર્ષ 2008 માં મંજૂર થયેલ રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયેલ, જે એકાઉન્ટ અનલોક કરી આપવા માટે આરોપીએ માંગી હતી લાંચ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई