મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે નાઈજીરીયાના પૂર્વ વિદેશ મંત્રી શ્રીયુત જ્યોફ્રી ઓન્યામાની શુભેચ્છા મુલાકાત…

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત ભારત આવેલા શ્રીયુત જ્યોફ્રી ઓન્યામાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની મુલાકાત લીધા બાદ આવતીકાલે ગુરુવારના રોજ તેઓ NFSU તથા GTUની મુલાકાત લેશે….
Author: Najar News
Post Views: 95








Total Users : 782212
Total views : 33761461