એસીબી એ કરી સફળ ટ્રેપ

ફરીયાદી એક જાગૃત નાગરીક
આ કામ નાઆરોપી : હિરેનકુમાર જયંતીભાઇ પટેલ, ઉ.વ.૩૩ હોદ્દો-પોલીસ કોન્સ્ટેબલ, નોકરી-ખેડા-નડીયાદ એલ.સી.બી. શાખા રહેવાસી- બ્લોક નં-બી/૨ મકાન ન- ૧૭, નડીયાદ રૂરલ પોલીસ લાઇન, નડીયાદ, ખેડા
ટ્રેપની તારીખ : ૩૧/૦૭/૨૦૨૫
લાંચની માંગણીની રકમ: રૂ. ૨૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૨૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ. ૨૫,૦૦૦/-
આ ટ્રેપનુ સ્થળ:
ફરીયાદીશ્રીનાં ઘરે ઇન્દીરાનગર, ગામ-ગુતાલ, તાલુકો-નડીયાદ જીલ્લો-ખેડા
આ કામ નીટુંકી વિગત:
આ કામે હકીકત એવી છે કે, આ કામનાં ફરીયાદી તથા તેમનાં પરીવારનાં સભ્યો વિરુધ્ધ દેશીદારુનો ખોટો કેસ કરવાની આ કામના આરોપી હિરેનભાઈ નાઓએ ઘમકી આપી આ કામનાં ફરીયાદી પાસે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨૫,૦૦૦/- સ્વીકારી પકડાઇ ગયેલ છે.
આ કેસ ના ટ્રેપીગ અધિકારી:
શ્રી ડી.બી.ગોસ્વામી, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.








Total Users : 782216
Total views : 33761466