ખેડબ્રહ્મામાં વધુ વરસાદના કારણે ઠેરઠેર ગટરો ઉભરાઇ
ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરમાં ભારે વરસાદ બાદ શહેરમાં પાણીના તળ ઊચા અવાવવાના કારણે ગટરો ઉભરાઇરહી છે. માણેકચોક નજીક તેમજ કન્યા વિદ્યાલય થઈ આગળ જવાના રોડ ના નાકા ઉપર અને સ્કૂલ પાસે બે ગટરો ઉભરાઇ રહી છે જેને લઈ શાળામાં જતાં બાળકો તથા આગળ આવેલ સોસાયટીઑ અને ચાપલપૂર વિસ્તારમાં જવાના લોકોને અને બજાર મા થઈ નીકળ તા લોકો ને ગંદકીમાથી પસાર થવું પડે છે.
Post Views: 2



