best news portal development company in india

આ કર્મચારી નુ શોષણ કે પાણી નો વેડફાટ ખેડબ્રહ્મા લાઇબ્રેરીયન  દ્વારા હંગામી કર્મચારી પાસે ગાડી ધોવડાવે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા લાઇબ્રેરીયન  દ્વારા હંગામી કર્મચારી પાસે ગાડી ધોવડાવે છે

ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા શહેરમાં નાગરિકોના વાંચન માટે ગુજરાત સરકાર ધ્વારા સરકારી તાલુકા કક્ષાની લાઈબ્રેરી બાનવવાંમાં આવી છે જ્યાં ફરજ બજાવતા લાઇબ્રેરીયન દ્વારા પોતની કાર આંતરે દિવસે હંગામી સફાઈ કર્મચારી પાસે પાણીથી ધોવડાવે છે અને પાણી રસ્તા પર ફેલાઈ રહ્યું છે જેના કારણે ગંદકી થઈ રહી છે જેને લઈ પરણાવ નદીના કિનારે આવેલા મંદિરોમાં દર્શદર્શનાર્થે આવતા  દર્શનાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો

Najar News
Author: Najar News

Leave a Comment