best news portal development company in india

ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો 

 ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્મામાં છેલ્લા બે દિવસના ભારે ઉકળાટ બાદ શનિવાર સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ ખાબકી પડ્યો હતા. બે કલાક ચાલેલ વરસાદમાં 51 મીમી વરસાદ પડ્યો હતો જેને લઈ પદયાત્રીઓ દુકાનો અને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા થોડી વારમાં જ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા સિઝનનો કુલ વરસાદ 1460 મીમી વરસાદ નોધાયો હતો. વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને બફારાથી રાહત મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई