બોલ મારી અંબે જય જય અંબે અંબાજી દુર હૈ જાન જરૂર હૈ 
ગુજરાત ભર મા મીની અંબાજી તરીકે ઓળખાતા અંબીકા માતાજી મંદિર એ આજરોજ તારીખ 31.08.25 ની મંગળા આરતી સમયે અંબિકા માતાજી ખેડબ્રહ્મા ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ હૈયા થી હૈયુ દળાય એ રીતે સંઘો સહિત પદયાત્રીઓ નો ધસારો જોવા મળ્યો
Author: Najar News
Post Views: 197








Total Users : 782214
Total views : 33761463