ભાદરવી પૂનમ મહામેળો 2025

‘આસ્થા તમારી, વ્યવસ્થા અમારી’ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ; અંબાજી ખાતે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ…
યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા; પદયાત્રીઓ માટે 4 સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ તેમજ 35 સ્થળોએ પાર્કિંગની વિશેષ સુવિધા…
28 પ્રસાદ કેન્દ્ર ખાતેથી 30 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ; મહામેળામાં સુરક્ષા માટે 5000 જવાનો અને 332થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરીંગ કરાશે…
Author: Najar News
Post Views: 37








Total Users : 782214
Total views : 33761463