best news portal development company in india

નાસતા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કરતી ખેડબ્રહમા પોલીસ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એડી.ચીફ.જ્યુડી મેજીસ્ટેટ સાશ્રી, ખેડબ્રહ્મા કોર્ટના સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પકડી પાડી કોર્ટ હવાલે કરતી ખેડબ્રહમા પોલીસ

 ડી.એન.સાધુ પો.ઇન્સ. ખેડબ્રહ્માં પો.સ્ટે નાઓએ પોલીસ સ્ટાફના માણસોઆ તપાસ ની દિશામા સતત વોચ તપાસમા રહ્યા હતા

 

જે આધારે સર્વેલન્સ ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૭૯૫ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે એડી.ચીફ.જ્યુડી મેજીસ્ટેટ સાશ્રી, ખેડબ્રહ્મા કોર્ટના નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના સજા વૉરંટનો આરોપી રાણા જયપાલસિંહ દીલીપસિંહ છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હોય અને ખેડબ્રહ્મા હનુમાનજી મંદીર પાસે મોબાઇલની દુકાનમા હોય જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો કોર્ડન કરી સદરીને પકડી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાણા જયપાલસિંહ દીલીપસિંહ રહે.માતાજી મંદીર ખેડબ્રહ્મા સાબરકાંઠાનો હોવાનુ જણાવતા કાયદેસર કાર્યવાહી કરી કોર્ટ હવાલે કરેલ છે.

 

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

 

(૧) એ.એસ.આઈ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨

 

(૨) અ.પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૭૯૫

 

(૩) આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई