best news portal development company in india

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે સાંસદ દ્વારા કરી નવચંડી 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે સાંસદ દ્વારા કરાઇ નવચંડી

 

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 જન્મ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા અંબિકા મતાજી મંદિર ખાતે તેમના દીર્ઘાઆયુષ્ય માટે રાજ્યસભા સંસદ રમીલાબેન બારા ઘ્વારા નવચંડી નું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં સવારે પૂજા અર્ચન બાદ સાંજના સમયે શ્રીફળ હોમ કરવામાં આવ્યું હતું આ પ્રસંગને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા 

Najar News
Author: Najar News

Leave a Comment