best news portal development company in india

ખેડબ્રહ્મા પોલીસે દારૂ સાથે એક ને પકડ્યો 94280 રુપિયા નો મુદ્દામાલ જપ્ત કરાયો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા પોલીસે દારૂ સાથે એક ને પકડ્યો 

94280 નો મુદ્દામાલ જપ્ત કરાયો

નજર ન્યૂજ  |ખેડબ્રહ્મા 

 ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ગલોડીયા- લક્ષ્મીપુરા રોડ પર ભારતીય બનાવટના વિદેશી દારૂ અને એકટીવા સાથે એક ઈસમને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી

ખેડબ્રહ્મા પોલીસ ઘ્વારા નવરાત્રી પર્વને લઈ દારૂ પર અંકુશ મૂકવામાં આવ્યો છે બાતમી આધારે ગલોડિયા લક્ષ્મીપુરા રોડ પર વહેલી સવારે સુનિલ ઉર્ફે બુમલો બાબરભાઈ વસાવા એકટીવા નમ્બર GJ 09 DK 3577 ની ડીક્કીમા તથા બે પ્લાસ્ટિકના થેલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની 144 બોટલ કિંમત રૂ. 44280 તથા એક મોબાઈલ 5000 મળી કુલ કિંમત 94280 ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો તથા મદદ કરનાર તેજસ વિજય રાવલ. રહે. ગોતા અને જયરાજ સિંહ , રહે. વડાલી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई