રાષ્ટ્રીય કલામંચ અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ખેડબ્રહ્મા નગર દ્રારા જ્યોતી હાઈસ્કૂલ ખાતે નવરાત્રી ગરબા નુ આયોજન કરવામા આવ્યુ
જેમા શાળા ના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ તેમજ ABVP ના અધ્યક્ષ શ્રી રશ્મિકાંત પટેલ
મંત્રી શ્રી દીર્ઘ ભાવાણી
સહમંત્રી નીખીલ પંડ્યા
સહમંત્રી કાર્તીક રાવલ
સહમંત્રી વિશ્વાસ પંચાલ તેમજ
સોશ્યલ મીડિયા સંયોજક તેજ પટેલ સહુ કાર્યકર્તા ઓ બહુ મોટી સંખ્યામા હાજર રહી હર્ષ ભેર માં અંબા ના ગરબા રમ્યા
Post Views: 1



