ફરીયાદી*: એક જાગૃત નાગરીક
આ કેસ ના આરોપી*: પપ્પુભાઇ પ્રેમજીભાઇ પટેલ ઉ.વ.૪૪ –હોમગાર્ડ કંપની કમાન્ડર ,ડીવીઝન-૫, કંપની-૩, કારંજ- શાહપુર, અમદાવાદ રહે.ઓલ્ડ વણઝારાનો ટેકરો, જુના વાડજ, અમદાવાદ
ટ્રેપની તારીખ
: ૨૯/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ*: રૂ. ૧,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ* : રૂ. ૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ* :રૂ.૧,૦૦૦/-
આ ટ્રેપનુ સ્થળ
જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે, જાહેર રોડ પર , લાલ દરવાજા, અમદાવાદ.
આ કેસ ની ટુંક મા વિગત
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી હોમગાર્ડ તરીકે સેવા આપતા હોય ફરિયાદીને હોમગાર્ડમાં ફરજ દરમ્યાન નાઇટમાં ગેરહાજર નહીં મુકવા તેમજ હેરાન નહીં કરવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૧૦૦૦/- લાંચની રકમ સ્વીકારી પકડાઇ ગયેલ છે.
ટ્રેપિંગ અધિકારી
શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.*એ.સી.બી.ટોલ ફ્રી ૧૦૬૪ સફળ ટ્રેપ
એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આ કેસ નાઆરોપી પપ્પુભાઇ પ્રેમજીભાઇ પટેલ ઉ.વ.૪૪ –હોમગાર્ડ કંપની કમાન્ડર ,ડીવીઝન-૫, કંપની-૩, કારંજ- શાહપુર, અમદાવાદ રહે.ઓલ્ડ વણઝારાનો ટેકરો, જુના વાડજ, અમદાવાદ
ટ્રેપની તારીખ: ૨૯/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ રૂ. ૧,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ. ૧,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૧,૦૦૦/-
આ ટ્રેપનુ સ્થળ
જિલ્લા પંચાયત ઓફિસના ગેટની સામે, જાહેર રોડ પર , લાલ દરવાજા, અમદાવાદ.
*ટુંક વિગત*:

અમદાવાદ.