
અમિતભાઇ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાઓની આગેવાનીમાં નીકળેલ જન આક્રોશ યાત્રા આજરોજ તારીખ ૨૪/૧૧/૨૫ ના કલાક ના ખેડબ્રહ્મા તાલુકા ના ખેરોજ તેમજ ચાડા ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તથા ખેડબ્રહ્મા તાલુકાના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવેલખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજીત જનસભામાં ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ખાતે આવનાર જી.આઈ.ડી.સી ને કારણે ઘર વિહોણા થનાર લોકોની રજૂઆત તેમજ ખેડવા જળાશયનું પાણી અન્ય તળાવોમાં ભરવા બાબતે રજૂઆત મળી. જેનો સુખદ ઉકેલ લાવવા શક્ય બધા પ્રયત્નો કરવાની ખાતરી આપી.
જન આક્રોશ યાત્રા ને સમર્થન આપવા બદલ ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતોબાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ફૂલહાર કર્યા જન આક્રોશ યાત્રાના બેનર સાથેના વાહનો૧૫ થી વધુ ફોર વ્હીલ ગાડી સહિત
૪૫૦ થી ૫૦૦વ ધુ કાર્યકર્તાઓ
બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ફૂલહાર
અમિતભાઇ ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ નાઓની આગેવાનીમાં નીકળેલ જન આક્રોશ યાત્રા આજરોજ તારીખ ૨૪/૧૧/૨૫ ના કલાક ના ખેડબ્રહ્મા તાલુકા ના ખેરોજ તેમજ ચાડા ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તથા ખેડબ્રહ્મા તાલુકાના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવેલ. બાદ સભાની શરૂઆત કરવામાં આવેલ
અમિતભાઈ ચાવડા પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
શ્રીમતી ગેનીબેન ઠાકોર (સાંસદ બનાસકાંઠા કોંગ્રેસ તુષારભાઈ ચૌધરી ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ, ખેડબ્રહ્મા ધારાસભ્ય રામાભાઇ સોલંકી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
અશોકભાઈ પટેલ પૂર્વ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ જવાનસિંહ ચંદાવત ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ) રસિકભાઈ બાબુભાઇ પરમાર એસ.ટી. મોરચા સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અમિતભાઈ શર્મા ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ પ્રમુખ
Post Views: 3



